14 સપ્ટેમ્બર સાંજે 10:30pm એ એપલની ધમાકેદાર ઇવેન્ટ યોજાઈ હતી. જેમાં નવી iPhone 13 સીરીઝના લોન્ચ માટે મુખ્ય ઇવેન્ટ હતી. સાથે સાથે iPad, Apple Watch Series 7 પણ લોન્ચ કરવામાં આવ્યા છે. ત્યારે અહિયાં એપલની આ લોન્ચ ઇવેન્ટ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે અને પુજારા ટેલીકોમમાં iPhone 13 ક્યારે ઉપલબ્ધ થશે એની માહિતી પણ આપી રહ્યા છીએ.